બારડોલી: ગેસ સિલિન્ડર ફાટતા બ્લાસ્ટ; આગમાં વૃદ્ધનું મોત
બારડોલી: ગેસ સિલિન્ડર ફાટતા બ્લાસ્ટ; આગમાં વૃદ્ધનું મોત
Published on: 12th February, 2026

બારડોલીના તેન ગામે રેસીડેન્સીમાં ગેસ લીકેજ બાદ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ લાગી. 80 વર્ષીય અરુણભાઈ મિસ્ત્રીનું ઘટનાસ્થળે જ મોત. બારડોલી ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો, પોલીસે PM માટે મૃતદેહને ખસેડ્યો. ફ્લેટમાં ભારે નુકસાન થયું છે.