ધાનેરા: શ્રીનાથ સોસાયટીમાં રખડતા શ્વાનનો હુમલો, બે બાળકો ગંભીર રીતે ઘાયલ થતા વધુ સારવાર માટે ખસેડાયા.
ધાનેરા: શ્રીનાથ સોસાયટીમાં રખડતા શ્વાનનો હુમલો, બે બાળકો ગંભીર રીતે ઘાયલ થતા વધુ સારવાર માટે ખસેડાયા.
Published on: 12th February, 2026

બનાસકાંઠાના ધાનેરામાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધ્યો, શ્રીનાથ સોસાયટીમાં શ્વાનોએ બે બાળકો પર હુમલો કર્યો, ગંભીર રીતે બચકા ભર્યા, તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અપાઈ, વધુ સારવાર માટે ડીસા REFFER કરાયા, ધાનેરામાં રખડતા શ્વાનોનો આતંક. This is getting out of HAND.