નડિયાદ શારદા મંદિર સ્કૂલના વિદ્યાર્થિનીએ 99.99 PR મેળવ્યા.
નડિયાદ શારદા મંદિર સ્કૂલના વિદ્યાર્થિનીએ 99.99 PR મેળવ્યા.
Published on: 07th May, 2026

નડિયાદ શારદા મંદિરમાં ધો. 10માં અભ્યાસ કરતી તુલસી મિતલિયાએ 99.99 પીઆર મેળવીને શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેણીએ એ સમાજ વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 માર્ક અને ગણિત તેમજ વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100માર્ક મેળવ્યા છે. આ વિદ્યાર્થીની સહિત શાળામાં ઉત્તિર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળાના મેનેજીંગ ટ્રસ્ટી સુનિલભાઇ પંડયા તથા આચાર્ય સહિત શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો