JEEની તૈયારી હવે AIની મદદથી!
JEEની તૈયારી હવે AIની મદદથી!
Published on: 18th February, 2026

જો તમારું બાળક ધોરણ બારમાં છે અને તમે JEE પરીક્ષાને લઈને ટેન્શનમાં છો, તો AI તમને મદદ કરશે. સ્માર્ટ ટાઈમ-ટાસ્ક મેનેજમેન્ટ માટે સ્માર્ટફોન કે લેપટોપનો ઉપયોગ કરી સારી કોલેજમાં પ્રવેશ મેળવી શકશો. AI ઊંડાણપૂર્વકની સમજણ માટે ઉપયોગી છે.