અમદાવાદની પાર્કિંગ વ્યવસ્થા સંપૂર્ણપણે ડિજિટલ થશે; AI આધારિત સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ ગોઠવવા માટે કવાયત હાથ ધરાશે.
અમદાવાદની પાર્કિંગ વ્યવસ્થા સંપૂર્ણપણે ડિજિટલ થશે; AI આધારિત સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ ગોઠવવા માટે કવાયત હાથ ધરાશે.
Published on: 18th February, 2026

અમદાવાદમાં પાર્કિંગ વ્યવસ્થાને સંપૂર્ણપણે ડિજિટલ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ AI આધારીત સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થા ગોઠવશે.