CBSE બોર્ડની પરીક્ષા આજથી શરૂ, રાજ્યના આશરે 80,000 વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ પરીક્ષા.
CBSE બોર્ડની પરીક્ષા આજથી શરૂ, રાજ્યના આશરે 80,000 વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ પરીક્ષા.
Published on: 17th February, 2026

રાજ્યમાં આજથી CBSE બોર્ડની પરીક્ષા શરૂ, જેમાં 80,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10માં 45,000થી વધુ અને ધોરણ 12માં 35,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સુરતમાં 21 કેન્દ્રો અને વડોદરામાં 12 કેન્દ્રો પર આયોજન છે. વિદ્યાર્થીઓને વહેલા પહોંચવા માટે અપીલ કરવામાં આવી છે.