બે ડિવાઈસથી ઓનલાઈન મીટિંગમાં જોડાવ: સ્માર્ટ ફીચર્સનો પૂરો લાભ લો.
બે ડિવાઈસથી ઓનલાઈન મીટિંગમાં જોડાવ: સ્માર્ટ ફીચર્સનો પૂરો લાભ લો.
Published on: 18th February, 2026

Video meeting હવે અનિવાર્ય છે! કોરોના સમયથી વીડિયો મીટિંગનો જુવાળ વિશ્વમાં આવ્યો, જે પ્રોફેશનલ્સને ગમ્યો. Zoom, Google Meet અને WhatsApp ઉપરાંત, આ ટૂલ્સના સ્માર્ટ ફીચર્સથી મીટિંગનો પૂરો લાભ લો.