સરદાર સ્મૃતિ શાળાની સફાઈ, અખંડ દીપ બંધ કરવાનો વિવાદ.
સરદાર સ્મૃતિ શાળાની સફાઈ, અખંડ દીપ બંધ કરવાનો વિવાદ.
Published on: 07th May, 2026

કરમસદની સરદાર પટેલ સ્મૃતિ શાળાની દયનીય સ્થિતિના અહેવાલ બાદ સફાઈ કામગીરી. સરદારના નિવાસસ્થાન પર વર્ષોથી ઝળહળતો અખંડ દીપ બંધ કરવાની હીલચાલથી લોકોમાં રોષ. નેતાઓ અને અધિકારીઓની નિષ્ફળતા સામે પ્રશ્નો.