મેયર પદની રેસમાં 8 મહિલા દાવેદાર, શિક્ષણનો વ્યાપ પ્રાથમિકથી બીએડ સુધી
મેયર પદની રેસમાં 8 મહિલા દાવેદાર, શિક્ષણનો વ્યાપ પ્રાથમિકથી બીએડ સુધી
Published on: 30th April, 2026

મહેસાણા મહાનગરપાલિકામાં ભાજપ સત્તા પર આવ્યા બાદ મેયરપદની પસંદગી પ્રક્રિયા તેજ બની છે. પછાત વર્ગની મહિલા માટે અનામત પ્રથમ અઢી વર્ષના મેયર પદ માટે 8 મહિલા કોર્પોરેટરો વચ્ચે સ્પર્ધા છે. તેમનું શૈક્ષણિક પ્રોફાઇલ પ્રાથમિકથી લઈને બીએડ સુધીનું છે. હવે Party હાઈકમાન્ડ કોને શહેરનો પ્રથમ મેયર બનાવે છે તેના પર સૌની નજર છે.