સુરેન્દ્રનગરની કેનાલમાં કાર ખાબકતા મહિલાનું મોત
સુરેન્દ્રનગરની કેનાલમાં કાર ખાબકતા મહિલાનું મોત
Published on: 30th April, 2026

ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર કોંઢ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકતા હળવદના દંપતી પૈકી પત્નીનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. પતિનો ચમત્કારિક બચાવ થયો છે. ફાયર વિભાગ અને સ્થાનિકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું.