પાટણ કલેકટર કચેરી, ઓવરબ્રિજ, નાળુ, ગટર લાઇન પ્રોજેક્ટ્સ.
પાટણ કલેકટર કચેરી, ઓવરબ્રિજ, નાળુ, ગટર લાઇન પ્રોજેક્ટ્સ.
Published on: 30th April, 2026

પાટણમાં 17.96 કરોડની કલેકટર કચેરી, મહેસાણામાં 54 કરોડનો ઓવરબ્રિજ, બનાસકાંઠામાં 1.5 કરોડનું નાળુ અને હિંમતનગરમાં 25 લાખની સ્ટોર્મ વોટર લાઇન સહિત વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ.