પિતાની સેવા કરવા આવેલ દીકરીનું અકસ્માતમાં મોત, પરિવાર શોકમાં.
પિતાની સેવા કરવા આવેલ દીકરીનું અકસ્માતમાં મોત, પરિવાર શોકમાં.
Published on: 30th April, 2026

લકવાગ્રસ્ત પિતાની સેવા કરવા આવેલ હેતલબેન નાયકનું અકસ્માતમાં દુ:ખદ અવસાન થયું. ભોઈ સમાજની બે બહેનો અને પિતરાઈ બહેનોના પણ અકાળે મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું. પોલીસની બેદરકારી અને CHCની સુવિધાઓના અભાવે પરિસ્થિતિ વધુ વણસી.