ચૂંટણી પૂર્ણ: મોદીએ ઝાલમુડી, મમતાએ સ્કૂટી, રાહુલે સાયકલ ચલાવી.
ચૂંટણી પૂર્ણ: મોદીએ ઝાલમુડી, મમતાએ સ્કૂટી, રાહુલે સાયકલ ચલાવી.
Published on: 30th April, 2026

પાંચ રાજ્યોમાં ચૂંટણી સંપન્ન. 4 મેના રોજ પરિણામો. 51 દિવસના પ્રચારમાં અનેક memorable moments. PM મોદીએ બંગાળમાં ઝાલમુડીનો સ્વાદ માણ્યો, મમતાએ સ્કૂટી ચલાવી. રાહુલ ગાંધી કેરળમાં સાયકલ અને બસમાં ફર્યા.