ગરમીથી આંશિક રાહત: ભેજવાળા પવનથી તાપમાનમાં ઘટાડો, 7 શહેરમાં 40°C પાર.
ગરમીથી આંશિક રાહત: ભેજવાળા પવનથી તાપમાનમાં ઘટાડો, 7 શહેરમાં 40°C પાર.
Published on: 30th April, 2026

ગુજરાતના નાગરિકો અસહ્ય ગરમીમાંથી રાહત અનુભવશે. ભેજવાળા પવન ફૂંકાવાથી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે, જેથી આકરો તાપ સહન નહીં કરવો પડે. જોકે, 7 શહેરોમાં તાપમાન હજુ પણ 40°C ની ઉપર છે. આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે.