વલસાડમાં દવા બાબતે ઝઘડા બાદ પુત્રએ માતાની ત્રિકમથી હત્યા કરી
વલસાડમાં દવા બાબતે ઝઘડા બાદ પુત્રએ માતાની ત્રિકમથી હત્યા કરી
Published on: 10th February, 2026

વલસાડના ઉમરગામમાં અસ્થિર મગજના પુત્રએ દવા પીવડાવવા બાબતે ગુસ્સામાં આવી 70 વર્ષીય માતાનું ગળું કાપી હત્યા કરી. Police ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.