અમદાવાદની 4 અને વડોદરાની 3 સ્કૂલોને Bombથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ.
અમદાવાદની 4 અને વડોદરાની 3 સ્કૂલોને Bombથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ.
Published on: 16th February, 2026

વડોદરા અને અમદાવાદમાં સ્કૂલોને Bomb Threat મળ્યા છે. જેમાં ઉર્મિ, ડી.આર. અમીન, નાલંદા અને અમદાવાદની ચાર સ્કૂલને ઈમેઈલ દ્વારા Bombથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી ગઇ છે. પોલીસે તપાસ હાથ ધરી છે.