વડોદરામાં નકલી નોટ છાપવાના કેસમાં આરોપીઓના બે દિવસના REMAND મંજૂર કરાયા.
વડોદરામાં નકલી નોટ છાપવાના કેસમાં આરોપીઓના બે દિવસના REMAND મંજૂર કરાયા.
Published on: 25th February, 2026

વડોદરામાં LCBએ નકલી 500 અને 200ની નોટો છાપતા બે આરોપીને પકડ્યા. COURTએ બે દિવસના REMAND મંજૂર કર્યા. આરોપીઓ રવિવારી બજારમાં નકલી નોટો વટાવતા હતા. પોલીસે 52,680 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. ઓરડીના માલિકની તપાસ ચાલુ છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.