જોગીવાડની ટાંકી પાસે 2 ભાઈ પર લાકડાના ધોકા વડે બે ઈસમનો હુમલો.
જોગીવાડની ટાંકી પાસે 2 ભાઈ પર લાકડાના ધોકા વડે બે ઈસમનો હુમલો.
Published on: 10th May, 2026

ભાવનગર - પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા આધેડના સૂતર બનાવવાના લોખંડના મશીનની ચોરી થઈ હોય ચોરીમાં બે ઇસમના નામ આપ્યા હોવાની દાજ રાખી બે શખ્સે બે ભાઈ અને તેની પુત્રી પર ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.