પશુઓને ક્રૂરતાથી કતલખાને લઈ જતા બે શખ્સો પકડાયા.
પશુઓને ક્રૂરતાથી કતલખાને લઈ જતા બે શખ્સો પકડાયા.
Published on: 01st August, 2025

ભાવનગરમાં, બે લોકો pickup વાહનમાં ઘાસચારા અને પાણી વગર ક્રૂરતાથી પશુઓને કતલખાને લઈ જતા પકડાયા. ધંધુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો, જ્યારે પશુધન સાથે ઝડપાયેલા શખ્સોને ચાર અજાણ્યા શખ્સોએ માર મારી ધમકી આપી હોવાની પણ ફરિયાદ નોંધાઈ છે.