નડિયાદમાં રેલવે કોલોની પાસેથી દારૂ સાથે બે ઝડપાયા, પોલીસે ગુનો દાખલ કર્યો.",
નડિયાદમાં રેલવે કોલોની પાસેથી દારૂ સાથે બે ઝડપાયા, પોલીસે ગુનો દાખલ કર્યો.",
Published on: 16th February, 2026

નડિયાદ પશ્ચિમ અને મહેમદાવાદ રેલવે સ્ટેશન નજીક દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરો પકડાયા. પોલીસે વિદેશી અને દેશી દારૂનો જથ્થો અને બાઇક સહિત મુદ્દામાલ કબજે કર્યો. LCBને બાતમી મળી હતી કે રામેશ્વર સરોવર પાસે કારમાં દારૂ છે. પોલીસે તરૂણ ઉર્ફે ડોન મંગળ સોલંકી નામના વ્યક્તિની ધરપકડ કરી, વધુ તપાસ ચાલુ.