અમીરગઢ બોર્ડર પર લક્ઝરી બસમાંથી રૂ. 3.48 લાખનો દારૂ ઝડપાયો, બે આરોપીઓની ધરપકડ.
અમીરગઢ બોર્ડર પર લક્ઝરી બસમાંથી રૂ. 3.48 લાખનો દારૂ ઝડપાયો, બે આરોપીઓની ધરપકડ.
Published on: 10th February, 2026

અમીરગઢ પોલીસે બોર્ડર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી આવતી બસમાંથી રૂ. 3.48 લાખની કિંમતની 1248 દારૂની બોટલો જપ્ત કરી. પોલીસે બસ સહિત કુલ રૂ. 18.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો તેમજ બે આરોપીઓ, બસના ચાલક અને કંડક્ટરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.