થાન ઓવરબ્રિજ પર થ્રેશર મશીન હાઇટગેજમાં ફસાતા ટ્રાફિક જામ સર્જાયો.
થાન ઓવરબ્રિજ પર થ્રેશર મશીન હાઇટગેજમાં ફસાતા ટ્રાફિક જામ સર્જાયો.
Published on: 24th February, 2026

થાન ઓવરબ્રિજ પર હાઇટગેજમાં થ્રેશર મશીન ફસાતા ટ્રાફિકજામ થયો; સ્થાનિકોએ વાહનને બહાર કાઢ્યું. ઓવરબ્રિજની એક બાજુ હાઇટગેજ હોવાથી વાહનો ફસાય છે, લોકોમાં રોષ. વારંવાર આવી ઘટનાઓ બને છે.