પાલનપુર-અમદાવાદ હાઈવે પર બાંધકામ સાઈટ નજીક માટી ધસી જતાં દુર્ઘટના ટળી.
પાલનપુર-અમદાવાદ હાઈવે પર બાંધકામ સાઈટ નજીક માટી ધસી જતાં દુર્ઘટના ટળી.
Published on: 10th February, 2026

પાલનપુરમાં અમદાવાદ હાઈવે બ્રિજ પાસે બની રહેલી બાંધકામ સાઈટ પર અંડરપાસના સર્વિસ રોડ નજીક માટી ધસી જતાં દુર્ઘટના ટળી. જમીન નીચેની પાઇપલાઇન દેખાઈ. બિલ્ડરે સર્વિસ રોડ પર બેરીકેટ લગાવ્યું. SaiVila Construction રીપેર કરાવશે. માર્ગ અને મકાન વિભાગે કામ બંધ કરાવ્યું.