નડિયાદ: માણેકચોકમાં પાલિકાની જમીન અને દુકાનો પર ભાડુઆતોનો ગેરકાયદે કબજો.
નડિયાદ: માણેકચોકમાં પાલિકાની જમીન અને દુકાનો પર ભાડુઆતોનો ગેરકાયદે કબજો.
Published on: 16th February, 2026

નડિયાદના માણેકચોકમાં પાલિકાની જમીન અને દુકાનો પર વર્ષોથી ગેરકાયદે કબજો છે. 2022માં ઠરાવ છતાં કાર્યવાહી થઈ નથી, 1981થી લાઇસન્સ ફીથી અપાયેલી જગ્યામાં કોમર્શિયલ બાંધકામ થયું. 2010 માં નોટિસ અપાઇ હતી છતાં પાલિકાના અધિકારીઓએ કબજો લેવાની તસ્દી લીધી નથી.