સુરેન્દ્રનગરના ચૂડા ગામમાં ગટરના પાણી મુદ્દે મારામારી.
સુરેન્દ્રનગરના ચૂડા ગામમાં ગટરના પાણી મુદ્દે મારામારી.
Published on: 14th May, 2026

સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના ખાંડીયા ગામે ગટરનું પાણી કાઢવા બાબતે પાંચ શખ્સોએ એક મહિલા અને તેના પુત્ર પર ધારીયા અને લાકડા વડે હુમલો કર્યો. એક આરોપીએ મહિલાના કપડા ફાડી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો. ગ્રામજનોએ બચાવ કર્યો.