બે વિદ્યાર્થિનીઓના આપઘાતનું રહસ્ય, પ્રિસ્ક્રિપ્શન વગર એનેસ્થેસિયાના ઈન્જેક્શન ક્યાંથી મળ્યા તેની તપાસ.
બે વિદ્યાર્થિનીઓના આપઘાતનું રહસ્ય, પ્રિસ્ક્રિપ્શન વગર એનેસ્થેસિયાના ઈન્જેક્શન ક્યાંથી મળ્યા તેની તપાસ.
Published on: 09th March, 2026

સુરતમાં બે વિદ્યાર્થિનીઓના આપઘાતને લઈ પોલીસ તપાસ કરી રહી છે. પ્રિસ્ક્રિપ્શન વગર એનેસ્થેસિયાના ઈન્જેક્શન ક્યાંથી આવ્યા તે મોટો સવાલ છે. પોલીસે પરિવારોના નિવેદનો લીધા છે અને વધુ તપાસ ચાલુ છે. બંને વિદ્યાર્થીનીઓએ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાં આપઘાત કર્યો હતો. એનેસ્થેસિયાના ઇન્જેક્શનનો ડોઝ લઈને અંતિમ પગલું ભર્યું હતું. આ કેસમાં આત્મીય સંસ્કારધામના જવાબદારોની પણ તપાસ થઈ શકે છે.