સુરતમાં વરાછામાં રોડ પરના દબાણો દૂર કરાયા; MLA ના રોષ બાદ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી.
સુરતમાં વરાછામાં રોડ પરના દબાણો દૂર કરાયા; MLA ના રોષ બાદ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી.
Published on: 08th March, 2026

વરાછામાં ટ્રાફિક સમસ્યા નિવારવા MLA એ મુદ્દો ઉઠાવ્યા બાદ DCP પન્ના મોમૈયાની આગેવાનીમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. કુમાર કાનાણીએ ટ્રાફિકને લઈ રજૂઆત કરી હતી, ત્યારબાદ પોલીસ અને કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી. સ્થાનિકોને હાલાકી દૂર થઈ.