રાજકોટમાં ભાણવડિયા-માકડિયાનું કૌભાંડ, 200 કરોડ સુધી પહોંચવાની ભીતિ, 15 મિલકતો ટાંચમાં લેવાશે.
રાજકોટમાં ભાણવડિયા-માકડિયાનું કૌભાંડ, 200 કરોડ સુધી પહોંચવાની ભીતિ, 15 મિલકતો ટાંચમાં લેવાશે.
Published on: 08th April, 2026

રાજકોટમાં નાણાકીય ભૂકંપ! વડાલિયા ફૂડ્સ સાથે છેતરપિંડી તો માત્ર શરૂઆત. તપાસમાં 70 કરોડથી વધુની છેતરપિંડી બહાર આવી, જે 200 કરોડ સુધી જવાની શક્યતા છે. આરોપીઓએ રૈયામાં 30 કરોડ અને મોટામવામાં 10 કરોડની જમીન ખરીદી. સટ્ટામાં પણ 8 કરોડ ગુમાવ્યા. રોકાણકારોને 12% વ્યાજની લાલચ આપી 'PONZI scheme' ચલાવી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા CA અને સબ-રજિસ્ટ્રારની મદદ લેવાઈ રહી છે અને 15 મિલકતો ટાંચમાં લેવાશે.