રાજકોટ મેટોડા GIDC પાસે અકસ્માતમાં ટ્રકે રિક્ષાને ટક્કર મારતા બે સગા ભાઈ સહિત 4 લોકોના મોત.
રાજકોટ મેટોડા GIDC પાસે અકસ્માતમાં ટ્રકે રિક્ષાને ટક્કર મારતા બે સગા ભાઈ સહિત 4 લોકોના મોત.
Published on: 04th March, 2026

Rajkot News: મેટોડા GIDC વિસ્તારમાં ટ્રકે રિક્ષાને ટક્કર મારતા 4 લોકોના મોત થયા. રિક્ષા પડીકું વળી ગઈ, ટ્રક ચાલક ફરાર થયો, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો. એક રિક્ષા ચાલક સહિત ચારના મોત નીપજ્યા.