ભાવનગરના લાખણકામાં રેતી માફિયાઓ પર દરોડા: તંત્રની લાલ આંખ, 25 લાખનો મુદ્દામાલ જપ્ત.
ભાવનગરના લાખણકામાં રેતી માફિયાઓ પર દરોડા: તંત્રની લાલ આંખ, 25 લાખનો મુદ્દામાલ જપ્ત.
Published on: 19th February, 2026

ભાવનગરના લાખણકા ગામે રેતી માફિયાઓ ઉપર ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડી 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. બે દિવસમાં બીજી રેડમાં 45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. Drone દ્વારા નદીના પટમાં થતી ગેરકાયદેસર ખનીજ ચોરી પકડાઇ. સાત ખનીજ માફિયાઓ ફરાર. કડક કાર્યવાહી કરવામાં આવી.