ભાવનગરના આડોડીયામાં પોલીસનું મેગા ડિમોલિશન, બુટલેગરો અને અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણો દૂર કરાયા.
ભાવનગરના આડોડીયામાં પોલીસનું મેગા ડિમોલિશન, બુટલેગરો અને અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણો દૂર કરાયા.
Published on: 23rd March, 2026

ભાવનગરના આડોડીયા વાસમાં પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે મેગા ડિમોલિશન હાથ ધરાયું. પ્રોહીબિશન અને શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા બુટલેગરોના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. ઓપરેશનમાં DySP, PI સહિત 200થી વધુ પોલીસ જવાનો અને JCB મશીનો તૈનાત કરાયા હતા. પોલીસની આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.