હળવદના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસ ત્રાટકી, સપાટો બોલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
હળવદના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસ ત્રાટકી, સપાટો બોલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
Published on: 19th March, 2026

હળવદ તાલુકાના ધનાળા પાસે ગેરકાયદેસર માટી ખનન અને વહન કરતા ૧ લોડર, ૪ ટ્રેક્ટર પોલીસે જપ્ત કર્યા. ₹35 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તંત્રે કડક વલણ અપનાવતા ભુમાફીયાઓ દહેશતમાં આવી ગયા છે. PI દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી.