મોબાઈલ હેક, બેંક એકાઉન્ટમાંથી 83,450 રૂપિયા ઉપડી ગયા
મોબાઈલ હેક, બેંક એકાઉન્ટમાંથી 83,450 રૂપિયા ઉપડી ગયા
Published on: 14th September, 2026

વડોદરાના કરજણ તાલુકાના ગંધારા સ્થિત શંકર ટેક કંપનીના આસિસ્ટન્ટ મેનેજર અમિત બિરેન્દ્ર પ્રતાપસિંહે ફરિયાદ નોંધાવી છે કે તેમના ટેકનો મોબાઈલ પર હેકર્સ દ્વારા Onlne બેંક એકાઉન્ટમાંથી 83,450 રૂપિયા ઉપાડી લેવાયા. તેઓ રાત્રે મોબાઇલ વાપરતા હતા ત્યારે અચાનક હેન્ગ થઇ ગયો. થોડીવારમાં ફરી ચાલુ થતાં બેંક એકાઉન્ટમાંથી મોટી રકમ ઉપડી ગયાનો મેસેજ મળ્યો. આ રકમ ઉત્તરાખંડના કાશી ખાતેના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી.