મધુસુધન સોસાયટીમાં 15 દિવસથી ગટરનું ગંધાતું કાળું પાણી આવતા રહીશો પરેશાન થતા હાલાકી ભોગવી રહ્યા છે.
મધુસુધન સોસાયટીમાં 15 દિવસથી ગટરનું ગંધાતું કાળું પાણી આવતા રહીશો પરેશાન થતા હાલાકી ભોગવી રહ્યા છે.
Published on: 10th February, 2026

વિરમગામની મધુસુધન સોસાયટીમાં 15 દિવસથી ગટરનું ગંધાતું કાળું પાણી આવતા રહીશો પરેશાન છે. વડોદરામાં ઇન્દોર જેવી પરિસ્થિતિ થવાનો ભય છે. આ સમસ્યા અંગે પાલિકા વાકેફ હોવા છતાં આંખ આડા કાન કરતા લોકો તંત્રના પાપે પાણીના કેરબા મંગાવવા મજબૂર બન્યા છે.