ગોધરાના રામસાગર તળાવમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત.
Published on: 01st August, 2025
ગોધરાના રામસાગર તળાવમાં પૂજા કરવા ગયેલ આધેડનું તળાવમાં પડી જતા ડૂબી જવાથી મોત. Fire brigade દ્વારા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. મૃતક 54 વર્ષિય ધનશ્યામભાઇ જેઠાનંદ જામનાણી હોવાનું જાણવા મળ્યું. પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ. Postmortem માટે મૃતદેહને સિવિલ હોસ્પિટલ મોકલાવ્યો. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

Published on: August 01, 2025