રાજકોટ: વેપારી પર હુમલો કરનાર કુખ્યાત આરોપી ઇભલાની ધરપકડ, 51 ગુનામાં સંડોવણી, જેલહવાલે.
રાજકોટ: વેપારી પર હુમલો કરનાર કુખ્યાત આરોપી ઇભલાની ધરપકડ, 51 ગુનામાં સંડોવણી, જેલહવાલે.
Published on: 16th February, 2026

રાજકોટમાં કાયદો વ્યવસ્થાને પડકારતા, જ્યુબિલી માર્કેટમાં ફ્રુટના વેપારી પર છરીથી હુમલો કરનાર કુખ્યાત આરોપી ઇભલાની પોલીસે ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ 51 જેટલા ગુના નોંધાયેલ છે, અને તેને 7 વખત PASA હેઠળ જેલ ભેગો કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી માર્કેટમાં ફફડાટ ફેલાયો હતો.