ખેડૂતોની જમીન અંગે ભાજપના MLAનો વિવાદ
ખેડૂતોની જમીન અંગે ભાજપના MLAનો વિવાદ
Published on: 16th February, 2026

સુરેન્દ્રનગરમાં ભાજપના MLA પ્રકાશ વરમોરાએ સરકારી અધિકારીઓ સાથે મળીને જમીન મામલે ગેરરીતિ આચરી હોવાનો દિવ્ય ભાસ્કરનો ઘટસ્ફોટ. પાવર ગ્રીડ લાઈન પ્રોજેક્ટમાં ધારાસભ્યની જમીનને ફાયદો કરાવવા માટે કલેક્ટરે ઝડપથી NA કરી આપી, ખેડૂતોને ખોળ અને ધારાસભ્યને ગોળ આપવાનો પ્રયાસ થયો. અન્ય ખેડૂતોને નોટિસ મળી છતાં વરમોરાનું નામ લિસ્ટમાંથી ગુમ કરાયું, જમીન બચાવવા "SPECIAL TREATMENT" અપાઈ. આ સમગ્ર મામલે હવે તપાસ શરૂ થઈ છે.