બાલાસિનોર તાલુકામાં 451 રેશનકાર્ડ રદ થયા અને 1,468 કાર્ડધારકોને નોટિસ અપાઈ.
બાલાસિનોર તાલુકામાં 451 રેશનકાર્ડ રદ થયા અને 1,468 કાર્ડધારકોને નોટિસ અપાઈ.
Published on: 16th February, 2026

બાલાસિનોર તાલુકામાં KYC અપડેટ પ્રક્રિયામાં, અયોગ્ય જણાતા 451 રેશનકાર્ડ રદ કરાયા, 1,468ને નોટિસ. તાલુકામાં 30,354 રેશનકાર્ડમાંથી 27,214ના KYC અપડેટ થયા; 3,156 બાકી. ગરીબોનું રેશન ચાઉં કરતા તત્વો સામે કાર્યવાહી કરાઈ.