રાજુ કરપડાએ 'આપ'ના 3 નેતાઓ વિરુદ્ધ સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી, કથિત ઓડિયો ક્લિપ જાહેર થવાનો વિવાદ.
રાજુ કરપડાએ 'આપ'ના 3 નેતાઓ વિરુદ્ધ સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી, કથિત ઓડિયો ક્લિપ જાહેર થવાનો વિવાદ.
Published on: 16th February, 2026

રાજુ કરપડાએ AAPના નેતાઓ પર બદનામ કરવા ટેક્નોલોજીનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે, જેના કારણે સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ખેડૂતોની નજરમાં ગદ્દાર સાબિત કરવા અને છબી ખરાબ કરવા કાવતરું ઘડાયું હોવાનો કરપડાનો આક્ષેપ છે, જેનાથી રાજકીય ગરમાવો આવ્યો છે.