કચ્છ: ભુજમાં બે બાઈક અથડાતા અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત, પોલીસે તપાસ હાથ ધરી.
કચ્છ: ભુજમાં બે બાઈક અથડાતા અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત, પોલીસે તપાસ હાથ ધરી.
Published on: 16th February, 2026

ભુજના ધ્રંગ નજીક બે બાઇક વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત થયા. માધાપર પોલીસે તપાસ હાથ ધરી છે. આસપાસના લોકો બચાવ માટે દોડી આવ્યા, પરંતુ ઈજાગ્રસ્તોને સારવાર મળે તે પહેલા જ મોત થયા હતા. હાઈવે પર અકસ્માત થયો હોવાની માહિતી મળી છે અને મૃતકો કચ્છ જિલ્લાના રહેવાસી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે અને માધાપર પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.