રાજકોટ: મહિલા વકીલ સામે નોન-કોગ્નિઝેબલ ગુન્હો નોંધાયો.
રાજકોટ: મહિલા વકીલ સામે નોન-કોગ્નિઝેબલ ગુન્હો નોંધાયો.
Published on: 01st August, 2025

રીબડા આપઘાત કેસમાં સગીરાની ઓળખ છતી કરવા બદલ રાજકોટનાં એડવોકેટ ભૂમિકાબેન પટેલ વિરુદ્ધ જુવેનાઈલ એક્ટ હેઠળ FIR નોંધાયો. કોર્ટના આદેશ બાદ પોલીસે કાર્યવાહી કરી છે, અગાઉ ભૂમિકાબેને પોલીસ અધિકારીઓ સામે સગીરાની ઓળખ જાહેર કરવાની ફરિયાદ કરી હતી, મીડિયા સમક્ષના ઇન્ટરવ્યૂમાં સગીરાની ઓળખ છતી થવાથી આ પગલું લેવાયું; હવે ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે.