નડિયાદ LCBનો કોન્સ્ટેબલ ₹25,000ની લાંચ લેતા ઝડપાયો.
Published on: 01st August, 2025
નડિયાદમાં, દારૂના ખોટા કેસની ધમકી આપી LCB કોન્સ્ટેબલ હિરેનકુમાર પટેલે ₹25,000ની લાંચ માંગી. ACBએ ગુતાલ ગામે છટકું ગોઠવી તેને પકડ્યો. ખંભાતના PSI વતી વચેટિયો ₹3 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ PSI હજુ ભૂગર્ભમાં છે, ત્યારે આ ઘટના બની.
નડિયાદ LCBનો કોન્સ્ટેબલ ₹25,000ની લાંચ લેતા ઝડપાયો.

નડિયાદમાં, દારૂના ખોટા કેસની ધમકી આપી LCB કોન્સ્ટેબલ હિરેનકુમાર પટેલે ₹25,000ની લાંચ માંગી. ACBએ ગુતાલ ગામે છટકું ગોઠવી તેને પકડ્યો. ખંભાતના PSI વતી વચેટિયો ₹3 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ PSI હજુ ભૂગર્ભમાં છે, ત્યારે આ ઘટના બની.
Published on: August 01, 2025