ચરાડવા-દેવળિયા રોડ પરથી રૃ 3.98 લાખનો દારૂ ઝડપાયો, Police તપાસ, ચાલક ફરાર.
ચરાડવા-દેવળિયા રોડ પરથી રૃ 3.98 લાખનો દારૂ ઝડપાયો, Police તપાસ, ચાલક ફરાર.
Published on: 10th February, 2026

હળવદ Police દ્વારા બાતમીના આધારે ચરાડવા-દેવળિયા રોડ પર કાર્યવાહી કરવામાં આવી. કારમાંથી રૃ 3.98 લાખનો દારૂ ઝડપાયો, પરંતુ પોલીસને જોઈને ચાલક નાસી છૂટ્યો. કાર અને દારૂ મળીને કુલ રૃ. 8.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો.