દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ઉપર દારૂની ધૂમ હેરાફેરી!
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ઉપર દારૂની ધૂમ હેરાફેરી!
Published on: 20th June, 2026

વડોદરામાં એક્સપ્રેસવે પર દારૂની હેરાફેરી ચાલુ જ છે. ગઈ રાત્રે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર નંદેસરી પોલીસે 3.70 લાખની દારૂની બોટલો ભરેલી કાર સાથે ભાવનગરના એક શખ્સને ઝડપી પાડ્યો. તેની પાસેથી 20 લાખનો મુદ્દામાલ કબજે થયો. બીજી તરફ, હરણી પોલીસે ગોલ્ડન ચોકડી નજીકથી 2.42 લાખની બિયરના 1104 ટીન ભરેલી બોલેરો પીકઅપવાન બિનવારસી હાલતમાં ઝડપી પાડી છે.