સાબરમતી નદીમાં ગેરકાયદેસર ખનન માટે ભૂમાફિયાઓએ 600 મીટર લાંબા રસ્તા બનાવ્યા.
સાબરમતી નદીમાં ગેરકાયદેસર ખનન માટે ભૂમાફિયાઓએ 600 મીટર લાંબા રસ્તા બનાવ્યા.
Published on: 15th February, 2026

અમદાવાદના 10 ગામોમાંથી પસાર થતી સાબરમતી નદીમાં ગેરકાયદેસર રીતે રસ્તા બનાવી ખનન કરવામાં આવ્યું છે. ભૂમાફિયાઓએ 40 હેક્ટરમાંથી 29 હેક્ટરમાંથી માટીની ચોરી કરી છે. ખાણ ખનીજ વિભાગે 506 કેસ કરી રૂ.10.16 કરોડની વસૂલાત કરી છે. સરકારી કામગીરી પર હુમલા અને ખનીજ ચોરીના કેસ પણ વધ્યા છે.