તુષાર ઘેલાણી આત્મહત્યા કેસ: બ્લેકમેઇલની તપાસ CCTVથી, સુરત બિલ્ડરની પુત્રીએ બ્લેકમેઇલિંગની ફરિયાદ નોંધાવી.
તુષાર ઘેલાણી આત્મહત્યા કેસ: બ્લેકમેઇલની તપાસ CCTVથી, સુરત બિલ્ડરની પુત્રીએ બ્લેકમેઇલિંગની ફરિયાદ નોંધાવી.
Published on: 15th February, 2026

તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં CCTV ફુટેજ તપાસ શરૂ, મોબાઇલ ડિટેઇલ પણ તપાસાશે. દિકરીના લગ્ન પહેલાં બિલ્ડરે ગોળી મારી આત્મહત્યા કરી. પરિવારે બ્લેકમેઇલનો આરોપ લગાવ્યો, જેની તપાસ ACP ઝેડ. આર. દેસાઇ કરી રહ્યા છે. મહિલાએ પણ પરિવાર પર આરોપ લગાવ્યો છે, જેની તપાસ થશે.