ઈડરના પોશીનામાં જૈન દેરાસરમાંથી રૂ.1.52 લાખની મૂર્તિઓની ચોરી.
ઈડરના પોશીનામાં જૈન દેરાસરમાંથી રૂ.1.52 લાખની મૂર્તિઓની ચોરી.
Published on: 14th May, 2026

સાબરકાંઠાના ઈડર તાલુકાના પોશીના ગામમાં જૈન દેરાસરમાં અજાણ્યા શખ્સોએ રૂ.1.52 લાખની પંચધાતુની 4 મૂર્તિઓની ચોરી કરી. આ ઘટનાથી જૈન સમાજમાં રોષ વ્યાપ્યો છે. તસ્કરો CCTVમાં કેદ થયા છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.