હિંમતનગરના SBI ATMમાં આગ લાગી, ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવી.
હિંમતનગરના SBI ATMમાં આગ લાગી, ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવી.
Published on: 11th February, 2026

હિંમતનગરના બેરણા રોડ પર ગોકુલેશ કોમ્પ્લેક્ષમાં SBIના ATMમાં આગ લાગી. સ્થાનિકોએ ધુમાડો જોતા ફાયર વિભાગને જાણ કરી, ટીમે આગ બુઝાવી. વાયરિંગમાં આગ લાગવાનું કારણ જણાયું, પોલીસે કાર્યવાહી કરી.