સુરેન્દ્રનગરમાં ₹1.38 લાખની છેતરપિંડી કરનાર સોની વેપારીની ધરપકડ કરવામાં આવી.
સુરેન્દ્રનગરમાં ₹1.38 લાખની છેતરપિંડી કરનાર સોની વેપારીની ધરપકડ કરવામાં આવી.
Published on: 11th February, 2026

ફરિયાદીએ દીકરીના લગ્નમાં ઘરેણાના ઘડતર માટે રૃપિયા આપ્યા હતા, આરોપીએ થોડા ઘરેણા આપ્યા બાદ ગલ્લા તલ્લા કરતો હતો. પોલીસે ₹1.38 લાખની છેતરપિંડી આચરનાર સોની વેપારીની ધરપકડ કરી, વધુ તપાસ ચાલુ છે.