ગોંડલ જેલ ફરી ચર્ચામાં: તમાકુ, સિગારેટ, ફાકી સાથેનું ઝભલું આકાશમાંથી ટપક્યું, જેલ તંત્ર ચોંકી ઉઠ્યું.
Published on: 01st August, 2025
ગોંડલ જેલ ફરી "Talk of the Town" બની, અજાણ્યા શખસે ઝભલાનો ઘા કર્યો. ફરિયાદ મુજબ, તા.30/7/2025 ના રોજ જેલની બહારથી કાળા પ્લાસ્ટીકનું ઝભલું ફેંકાયું, જેમાં તમાકુ, સીગરેટના પાકીટ, રજનીગંધા પાન મસાલાની પડીકી અને પથ્થરના ટુકડા મળ્યા. બે ઠંડા પીણાની બોટલ પણ કબ્જે કરાઈ. પોલીસે તપાસ હાથ ધરી.

Published on: August 01, 2025